________________
ઝરણાં
સ્તવન ચાવીશી
વસ્તુતત્વ પ્રકાશતા, વાસવ પૂજિત પાય.-જિનવર બલિહારી તુમ નામને, જેહથી કોડી કલ્યાણુ,–જિનવર । નામથી દુખ દોહગ ટળે, મળે સુખ નિરવાણુ-જિન॰ મલિ॰ ારા નામનું સમરણ જે કરે, પ્રતિક્રિન ઉગતે ભાણુ-જિન 1 તે કમળા વિમળા લહે,
પણ કરે કાઈ સુજાણુ-જિન॰ અલિ॰ !શા ચંદન ઃ પન્નગબંધન, રશિખિ–રવે વિખરી જાય—જિન॰ । કમ` અંધન તેમ જીવથી,
૬
છૂટે તુમ નામ-પસાય-જિન॰ ખલિ॰ ૫૪મા સધન ઘનાઘનની ઘટા, વિઘટે પવન પ્રચ’ડ-જિન॰ । મયગલને મદ કિમ રહે,
જિહાં વસે મૃગપતિ ચ'ડ-જિન॰ મર્લિ॰ ।।।। સહસ–કિરણ જિહાં ઉગીયા,
તિહાં કિમ રહે અંધકાર-જિન |
તિમ પ્રભુનામ જિહાં વસે,
તિહાં નહી” કર્મ વિકાર-જિન॰ અલિ॰ ।। ભાણુ હે મુનિ વાઘને, નિતુ સમરૂં તુમ નામ-જિન॰ । જિમ શિવકમળા સુખ લહુ,
માહેર એહીજ કામ-જિન-૦ લિ નાણા
';
૧ સપનું બંધન ૨ મારના અવાજથી ૩ મદમસ્ત હાથી ૪ સિંહ ૫ સૂ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org