________________
શ્રી ભાણચંદ્રજી કૃત
ભક્તિ-રસ
(૦૭૯) (૩૩–૧૧) શ્રીશ્રેયાંસનાથ જિન સ્તવન (સાંભળને તું સજની મારી, રજની કાં રમી આવીજી) શ્રી શ્રેયાંસ નિ:શ્રેયસ યાયી, શ્રેયે વૃધિ-વિધાઈ રે । જિજ્ઞે નિજ આતમ-સિદ્ધિ નિપાઇ,
સહેજ રિદ્ધિ સવિ પાઈ, પ્રભુજી! સુખદાઈ ૫૧૫ મિથ્યા રજની વિનાશનકારી, દિનકરને અનુહારે । કમ ગજે’દ્રઘટા વિનિવારી, મૃગપતિ-વિક્રમધારી-પ્રભુભારા અજ્ઞાન-ક્રોધ પ્રમુખ જે દોષા, દુરે કર્યા રાગ રાયારે ભાષા હોઈ વદે ચિહું કાશા,
સત્ય અસત્ય-મૈાષા-પ્રભુ॰ શાણા જેહુની શીતળ મુદ્રા, દીસે દેખત હિય ુ હીસે રે । અતિ સુપ્રસન્ન રહે નિશિ દીસે,
૩૪
૪અવિતત્ત વિસવાવીશે-પ્રભુ॰ જા દોષરહિત ગુણસહિત જે દેવા, નિતુ કીજે તસ સેવા રે । વાઘજી મુનિના ભાણુને હેવા,
ચરણુ રહું નિતમેવા-પ્રભુ॰ ાપા!
;
(૭૮૦) (૩૩–૧૨) શ્રીવાસુપૂજિન સ્તવન (દેશી નણદલની)
વસુપૂજય નૃપકુળ માંડણા,
વાસુપૂજય જિનરાય-જિનવર !
૧. મેાક્ષમાં જનારા ૨. સૂર્યન ૩. અનુસરે ૪. મરમ ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org