________________
૭૫૦
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ ગુન્હો કૌએ અજ્ઞાન પણે મેં, સે અબ સબહી સહો ભવિ-જન-પાવન બિરૂદ તમારું,
સે પ્રભુ ! સાચે વહે-પ્રભુત્ર પર પ્રભુ ! સેવક તારંતા અપને, જગમાં સુ-જસ કહે છે લોચન-લીલા લલકે તુમારે, દુરિત–મિથ્યાત દહે–પ્રભુ ૩ જન્મ-જરા-મરણાદિક-ભ્રમણ, બહેવિ બહરિ મહેતા જ્ઞાનવિમલ કહે શ્રી જિન-ચરણે,
અ-વિચલ–ચિત્ત રહો-પ્રભુકા
(૧૪૫૧) સ્તવન-૧૮ (૫૯–૧૮)
(રાગ-જય જયવંતી) સમવસરણ રાજે જગત ઠકુરાઈ છાજે દેવ-દુંદુભિ ગાજે, ઘનાઘન ઘેરરીસમવ૦ ના પેઠે ભામંડલ રજે, તેને દિનકર લાજે ! વૈર-વિરોધ ભાંજે, ભુજંગમ-મેરરી-સમવ૦ મારા પંચવરણ-કુસુમ-માન, અધિક જન પ્રમાણે રચે સુરવરરાણ, ઢીંચણ-પ્રમાણુરી-સમવ૦ ૩ તિહાં બેસે જિન-ભાણ, કરત નય નિતુ વખાણ જયજયવંતી આણ, શિર ધરે સુ-જાણીસમવ ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org