SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરચાં, સ્તવન–વીશી ૭૪૯ (૧૪૫૦) સ્તવન–૧૬ (પ૯-૧૬). હાર ભવ-ભવના ભય જાય રે, પ્રભુને દિલ લાઉં સુરૂચિ-પવનસું આશ-ઘર શોધું, છાંટું શમ-ર-પાન ! ઉચિત-સુગુણના ફૂલ બિછાઉં, * ધ્યાન-ધૂપઘટી પ્રગટાણા ૨-પ્રભુ ના ત્રિકરણ–યોગ–અવંચક ત્રિગડું, તરૂ અશેક સિતજજાણી ધ્યેય-સમાપત્તિ-શિખર-સિંહાસન, બેસે મહારે નાથજી નાણું રે પ્રભુ મારા છત્ર તીન કરૂં તીન અવસ્થા, મોટી માલ સુહાણું ! વિધિ-અનાશાતન ચામર સુર-નર, અવગુણ-ણિ ઉજાણું -પ્રભુo a તુતિ-શબ્દાદિક નાદ અનાહત, દુંદુભિ-કેડિ બજાની ! હું હારા પ્રભુશ્ય થઈ એકત્રતાને, અવિચલ-પ્રીતિ મચાણી રે–પ્રભુ પાક ઈશુ વિધિષ્ણુ સવિ અંતર ભાગે, જ્ઞાનવિમલ-ગુણખાણું એહ નિશાની શુદ્ધ-ચેતન, સુંદર જિઘરે આણી -પ્રભુ પા (૧૪૫૧) સ્તવન–૧૭ (૫૯-૧૭) (રાગ-નટ તથા સારંગ) બાંહા ગ્રહે પ્રભુ! બાંહ ગ્રહે, સાહિબ! મેંકું બાંહા રાહે આ સંસાર અથાગ-સમુદ્રમેં, તરણ ઉપાય કહે-પ્રભુના ૧. શુભ ધ્યાનરૂપ આ જ પ્રભુ ! બાહ્ય કથા સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy