________________
ઝરણાં
૭૩
સ્તવન-ચોવીશી
છat (૧૪૩૦) સ્તવન–૨૦ (૫૮-ર૦)
(રાગ શ્રીરાગ) અબ મેરો નરભવ સફલ ભય દરિસન દેખત શ્રી જિનવરકે,
દુઃખ-દુમતિ સવિ દૂર ગએ-અબ૦ ૧. પૂરવસંચિત પુણ્ય-પ્રકૃતિભર, પરમાનંદ-ગુણ પ્રગટ થયે પારંગત પરમેશ્વર પેખત,
અનુભવ શુભરૂચિ મહઉદયે-અબ૦ મારા તુંહ અ-વરણ બહુવિધ-વરણ, થાવત ધ્યાન વિધાનકીએ નિર્ગુણપણે નિજ ત્રિગુણ-વિભાસિત,
સંત હૃદયંકુરિત–પરિમલએ-અબ૦. ૩ આપ અ-કામી કામિત-પૂરણ, આપ અમલ-અ-ખએ ! જ્ઞાનવિમલ-પ્રભુ-પદની સેવા,
સરસ સુધારસ અધિક થએ-અબ૦ ૪
(૧૪૩૧) સ્તવન-૨૧ (૫૪-૨૧)
(રાગ વસંત) ધન આ વેળા રે ધન આ વેળા રે, જહાં દીઠા ભગવંત છે મીઠા સરસ સુધારસથી પણ,
વાહાલા અધિક અત્યંત-ધન૧ આવ્યા મનમાંહિ ઘણું ભાવ્યા, ગઈ મિથ્યા મતિ ભ્રાંતિ ભાગ-ગે શુભસંક૯પે, આય મિલ્યા એકંત-ધન, રા
૧ ભાગ્ય યોગે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org