SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન–વીશી ૭૨૧ ભામંડલ ભાઉ સવાઈ રે, પ્રભુ-પુંકે રહ્યું લય ભાઈ રે સુર-કૃત "સુમ-વૃષ્ટિ ઉવાઈ રે, પ્રાતિહારજ શોભા બનાઈ રે જિન પા મુજ નેક-નજરશું નિહાળી રે, મિથ્યામત-વાસના ટાળે ૨-જિનદા. સમક્તિ સુખલડી દીજે રે, એ તે કેડિ પસાય કરજે રે જેમ સહજ-શક્તિ મુજ દીપે રે, તે આપ–બલે અરિ જીપે ૨-જિન. મ્હારા કરમ-ગરમ સવિ જાયે રે, તુજ નામતણે સુપસાથે રે ? તે જે જ્ઞાનવિમલ-ગુણુ વાધે રે, આતમ-પરમારથ સાથે ૨-જિન, ૮ (૧૪૨૧) સ્તવન-૧૧ (૧૮-૧૧) (રાગ-કાફી) (આઘા આમ પધારે પૂજ્ય અમ ઘેર વહેરણ વેલા દેશી.) મેરા સાહિબ સુગુણ સૌભાગી, સમતાકે ઘરે આયા રંગ વિવેકી સુજ્ઞાનત ગુણ, લાલ જલેચા લાયા દુરમતિ દૂર ખડી રે, મમતા દૂર પડી રે ૧ જમ સમતાકા ગુણ ન હું જાણ્યા, તબ તું લાગત નીકી ! પ્રીતિ જડી જબ સુંદર રસેતી અબ તું લાગત ફીકી-૬૨૦ ધારા ૪ દીપે. ૫ ફૂલની વૃષ્ટિ, ૧ સાથે, ૨ શરીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy