________________
૭૨૦
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ -રસ: અંજલિ-જલ પરે આય વિસરાય રે,
તો આજહી બાંધે પ્રથમ સર પાલ રે–ભે૨૦ પા આણુ જિનદેવકી જે ધરે ભાલ રે,
શુદ્ધ સમતિ લહે તે હેઈ નિહાલ રે-ભેર ૬. કહતે નય નેહશું ધમ ધુરિ ઢાલ રે,
ક્યું લહે સકલ સુમંગલ માકરે-ર૦ ૭
(૧૪૨૦) સ્તવન–૧૦ (૫૮-૧૦) જિન રાજે રે જિન રાજે રે, ત્રિભુવન-ઠકુરાઈ છાજે રે વર દુંદુભિ ગુહિરી વાજે રે,
તસ નાદે અંબર ગાજે રે-જિન પાના તિહાં જાતિ-ઘેર સવિ ભાંજે, પરમત મદમાની લાજે રે પ્રભુ ત્રિગડે બેઠા સેહે રે,
ભવ જનના મનડાં મોહે રે-જિન પાર જિન! તેરા નયનતણ બલિહારી રે,
તેરે મુખડે ચંદ્ર વારી રે ! જિન! તેરી સરસ સુધારસ વાણું રે,
મુજ લાગે અમિય-સમાણી રે-જિન૩ દુઃખ-તિલ પીલણને ઘાણી રે, જે ભવિકે મનમાં આણે રે ? એ તે સમકિતની સહિનાણી રે.
- આગમને પાઠ બંધાણી રેજિન. ૧૪ ૫ જલદી ૬ સરોવર તળાવની પાળ ૭ કૃતકૃત્ય, ૧ ગંભીર, ૨ આકાશ, ૩ નિશાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org