________________
ઝરણું સ્તવન–વીશી
૭૧૭ (૧૪૧૭) સ્તવન-૭ (૨૮-૭)
(રાગ-વિહંગ, (અવધે આવજે રે નાથ-એ દેશી) મનમાં આવ રે નાથ !, હું થયો આજ અનાથ-મન ! જય જિનેશ ! નિરંજન, ભંજને ભવદુઃખરાશિ રંજને સવિ વિચિત્તને રે,
મંજણે પાપનો પાશ-મન૧ આદિ બ્રહ્મ અનુપમ તુંહી, અબ્રહ્મ કીધ દૂર ! ભવભ્રમ સવિ ભાંજી ગયે રે,
તુંહી ચિદાનંદ સ-નૂર-મન પરા વિતરાગ-ભાવ ન આવહીં, જિહાં લગી મુજને દેવ તિહાં લગે તુમ પદ-કમલની રે,
સેવની રહેજે એ ટેવ–મન૩ યાપિ તુમ હે ! અતુલ-બલી, યશવાદ એમ કહેવાય છે પણ કબજે આવ્યા મુજ મને ૨,
તે સહજથી કેમ જવાય-મન૪. મન મનાવ્યા વિણ માહરે, કેમ બંધથી છુટાય ? મન-વંછિત દેતાં થકાં રે,
પાલવડે ન ઝલાય-મન | ૫ | હઠ બાલકને હેય આકરે, તે રહે છે જિનરાજ ! ! ઝાઝું કહા શું હવે રે!
ગિરૂઆ ગરીબનિવાજ-મન શાહ ૧ ડી ભાંગનાર, ૨ જાળ, ૩ તેજસ્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org