SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિજ્ઞાનવિમલ-પ્રભુ દયાન પસાથે, ભવે ભવે ભવિ નવિ ભટકે છે આઈ મિલે યું એકી–ભાવે, શિવ-સુંદરીકે લટકે-પ્રભુત્ર ૬ (૧૪૧૪) સ્તવન–૪ (૫૮-૪) જિનરાજ ! હમારે દિલ વસ્યા, કિમ વસ્યા ! કિમ વસ્યા ! કિમ વસ્યા-જિન છે જવું ઘન મેર ચકર કિશોરને, ચંદ્રકલા જિમ મન વસ્યા-જિ. ૧૮ વીતરાગ તુમ મુદ્રા આગે, અવર દેવ કહિયે કિસ્યા? જિ. ! રાગી દષી કામ ક્રોધી, જે હેય તેઓની શી દશા? જિન ધરા આધિ-વ્યાધિ ભવની ભ્રમણા, અમથી તે સઘળા નશ્યા–જિન જેણે તુમ સેવ લહીંને છેડી, તેણે મધુમખ-પરે કર ઘસ્યા-જિન ધરા મહાદિક અરિયણ ગયા રે, આપ-ભયથી તે ખસ્યા-જિન | તાલી દઈ સિયષ્ણુ સદાગમ, -પ્રમુખા તે સવિ મન વસ્યા-જિનપઢા ૧ મધમાખીની જેમ, ૨ દુશ્મન સમૂહ, ૩ કુટુંબી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy