SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણાં સ્તવન-ચોવીશી ૧૭૧૩ કેપ-પ્રસાદ ન દેખીયે રે...મેરે લાલ, નંદિત નહિ અવદાત રે–અરે ! પ્રાણીયડા !-દીઠે પાછા જ્ઞાનવિમલ–ચરિતે કરી રે...મેરે લાલ, દેવાધિદેવ વિખ્યાત રે- અરે ! પ્રાણાયડા !-દીઠ૦ ૮ (૧૪૧૩) સ્તવન–૩ (૫૮-૩) (રાગ ધન્યાશ્રી તથા દેવગંધાર) પ્રભુ! તેરે મેહન હૈ મુખ મટક, નિરખી નિરખી અતિ હરખિત હવે, અનુભવ મેરે ઘટકે–પ્રભુ ! ૧ સહજ સુભગતા સમતા કેરી, એહી જ ચરણકો ચટકે ! દરિસણ જ્ઞાન અક્ષય ગુણનિધિ તુમ, દિઓ પ્રેમે તસ કટકો-પ્રભુ પરા શુદ્ધ સુવાસન સુરભિ-સમીરે, મિથ્યામત રજ ઝટકે દંભ-પ્રપંચ જેર જિમ ન હોય, પટ કટકે મેહ-નટકે–પ્રભુ ૩ ધર્મ-સંન્યાસ-યાગ શિરપાળે, બંધન પણ જય-પટક દર્શનચકે કર્મ-નૃપતિશું, કરત સદા રણ-ટકે–પ્રભુ પાકા વિતરાગતા દિલમેં ઉલસત, નહીં અવર અલ ખટકે છે પૂરવ સંચિત પાતક–જાતક-અમથી દરે સટકે-પ્રભુપાપા ૧ સુગંધી પવનથી ૨ પર્દો, ૩ દૂર થાય, ૪ લડાઈનો જેમ, ૫ સમૂહ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy