SearchBrowseAboutContactDonate
Page Preview
Page 754
Loading...
Download File
Download File
Page Text
________________ ઝરણું સ્તવન–ચોવીશી (૧૪૦૮) (૫૭–૨) શ્રી સાધારણ જિન સ્તવન ભવિ તમે વદે રે, અરિહા દેવ જિમુંદા ગુણ-ગણ કદ રે, નમતાં જાએ ભવફંદા છે જય પરમેશ્વર ! જગદાનંદન! જય જગવલ્લભ ! નાથ ! ! જય ત્રિભુવન એક મંગલરૂપી, જય તું શિવપુર-સાથ!–ભવિ. ૧ જય જોગીસર-સેવિત પદકજ!, જય ઇન્દ્રિય-ગજ-સિંહા જય દુર્જય-નિર્જિત-કંદપહ, જય તું અ-કલ! અબીહ !—ભવિ. મારા જય ભવિ-કમલ-વિકાસન-દિનકર, જય સુરનર–નત પાયો જય મનવાંછિત-પૂરણ સુરગવી, જ્ય તું અ–મલ અ-માય-ભવિ૦ ૩ જય પારંગત ! જય નિકલંકી !, જય સ્યાદ્વાદ-સ્વરૂપ છે જય ગુણ-રહિત ! ગુણકર ! સ્વામી, જય અ–શરીર અ-રૂપ-ભવિ. પદા જય પરિષહ-ફેજે અરાવણ, જય અજરામર દેવ જય ભવ-ભય-ભંજન! અવિનાશી !, જય સુરતરૂ-સમ-સેવ-ભવિ. પા જ્ય ગત-રાગ-દ્વેષ ગત-વેદ, જય ગત-રોગ ને રોગ જય ગત-માન-મત્સર–રતિ–અરતિ, જય ગત-ભેગ-વિગ-ભવિ૦ ૬ જય સર્વજ્ઞ તથા સર્વદર્શી, જયે તું ચરણ અનંત ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy