________________
७०६ સંપાદક-સંકલિત
ભક્તિરસ તું પ્રભુ! પ્રીતિ ન હેત જણાવે, પણ સેવક સુખ પાવે રે શિરૂઆ-સેવા-ફલ નવિ જાયે,
સેવીએ છણ ભાવે રે–વીર. ૪ ત્રિશલા-નંદન વીર-જિનેશ્વર, વિનતડી અવધારી રે ! કેસર જપે દરિશન દીજે,
દુરગતિ દૂર નિવારી રે–વીર, પાપા
(૧૩૦૭) (૫૭–૨૪) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન રૂડી ને રઢીયાલી રે, વીર! તારી દેશના રે એને વલી જેજનમાં સંભળાય
સમકિતબીજ આપણું થાયરૂડી છે ષટ મહિનાની રે ભૂખ તરસ શમે છે. સાકર દ્રાક્ષ તે હારી જાય,
કુમતિ જનની માં મેડાય-રૂડી, પારા ચાર નિક્ષેપે રે સાત ન કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત
નિજ-નિજ ભાષાએ સહુ સમજાત-રૂડી રૂા. પ્રભુજીને થાતાં રે શિવ પદવ લહે છે. આતમ-ઋદ્ધિને ભક્તા થાય,
જ્ઞાનમાં લેકાલોક સમાય-રૂડીકા પ્રભુજી સરિખા હે! દેશક કે નહિ રે. એમ સહુ જિન-ઉત્તમ ગુણ ગાય._
પ્રભુ-પદ-પવને નિત્ય નિત્ય ધ્યાય-રૂડી પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org