________________
७०४
સંપાદક–સંકલિત
ભક્તિ-રસ
(૧૪૦૪) (૫૭–૨૪૩) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન વીરજી સુણે એક વિનતી મા,
વાત વિચારેને તમે ધણી રે ! વીર ! મને તારે ! મહાવીર ! મને તારે!
ભવ–જલ-પાર ઉતારોને રે-વીર. ૧૩ પરિભ્રમણ મેં અનંતા રે કીધાં,
હજુએ ન આવ્યું છે કે રેક તુમે તે થયા પ્રભુ સિદ્ધ નિરંજન,
અમે તે અનંતા ભવ ભમ્યા રે–વીરપરા તમે ને અમે વાર અનંતી વેળા,
રમીયા સંસારીપણે રે તેહ પ્રીતિ જે પૂરણ પાળે,
તે હમને તુમ-સમ કરે રે વીર. તુમ સમ અમને એગ્ય ન જાણે,
તે થોડું કાંઈ દીજીએ રે ! ભભવ તુમ ચરણની સેવા,
પામી અમે ઘણું રઝીએ રે–વીર૪ ઈન્દ્રજાળીઓ કહેતે રે આવ્યું,
ગણધર–પદ તેહને દીયે રે ૪ અર્જુન માળી જે ઘર-પાપી,
તેહને જિન! તમે ઉદ્ધર્યો -વીર- પાક ચંદનબાળાએ અડદના બાકુલા,
પડિલાળ્યા તમને પ્રભુ રે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org