________________
૭૦૩
ઝરણાં
સ્તવન–ચોવીશી (૧૪૦૩)(૫૪-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન સિદધારય રાયકુલ તિલેએ, ત્રિશલા માત મહાર તે અવનીતલે તમે અવતર્યા એ,
કરવા અમ ઉપકાર–જ જિન વરછ એ મેં અપરાધ કર્યા ઘણુ એ, કહેતાં ન લહું પાર તે તુમ ચરણે આવ્યા ભણીએ, જે તારે તે તાર- ભારા આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે ! આવ્યાને ઉવેખશે એ, તે કિમ રહેશે લાજ- ૩ કરમ અલું જણ આકરાં એ, જન્મ-મરણ જંજાલ તે હું છું એહથી ઉભ એ,
છેડાવ દેવ દયાલ- જા આજ મને રથ મુજ ફક્યા રે, નાઠાં દુઃખ-દોલ તે તૂ જિન ચાવીસમે રે,
પ્રગટયા પુણ્ય કલેલ-૦ પા ભવે ભવે વિનય કુમારડે એ,
ભાવ-ભકિત તુમ પાય તે ! દેવ દયા કરી દીજીયે એ,
બધિ-બીજ સુપસાય-૦ દા
૧ કઠોર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org