________________
શ્રી ભાણચંદ્રજી કૃત
ભક્તિ -ચ
. (૭૭૩) (૩૩–૫) શ્રીસુમતિનાથ-જિન સ્તવન
(કબકે દેવર અજ કરે છે-એ દેશી) શ્રી સુમતિ જિણેસર અતિ અલસર,
મનમોહન વડભાગીજી-જયજિન ભાગીજી; તુજ સુરતિ સુંદર સુગુણ–પુરંદર, ત્રિભુવન તુમ ગુણ રાગી; મુજ સુદશા જાગી. ૧ જય પંચમ જિનવર નિરૂપમ સુખકર,
મૂરતિ મોહન ગારી-સર્વ ભવિજન પ્યારીજી, તુમ રૂપ અને પમ નવિ કેઈને સમ,
મદનાદિક ગયા હારીજી-જેહ રૂપમદધારીજી. રા સુરપતિના થેક મળી વિહુ લેક, | સર્વે પ્રભુ રૂપ બનાવેજી-નિજશક્તિ સભાવેજી; જે જગમેં પુગ્ગલ રૂપ સમગ્ગલ, તે સવિ પરિઘળ લાવેજી-આદર અતિ ભાવેજી. પારૂ અંગુષ્ટ પ્રમાણ અનેક વિજ્ઞાણ, રચી મૂળ સમવડી –પણ નવિ હેય હેડે ગિરિ–સરિસવ અંતર રૂપ પટંતર,
દેખી નિજ મદ છેડેજી-થુણે જિન મન કોડેજી મા એહવું પ્રભુ રૂપ શમામૃતકૂપ,
સદા ભવિને સુખકારી, નહી કદાપિ વિકારીજી વાઘજી મુનિ ચંદ્ર, શિષ્ય કહે ભાણચંદ્ર,
જિનેન્દ્ર સદા જયકારીજી, એહ રૂચિ મન ધારી જી. પા ૧ શ્રેષ્ઠ ૨ ભેગા કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org