________________
ઝરણાં
સેવા અવસર બહુ માને ઘણું,
સ્તવન ચાવીશી
એહવા પૂજાતિશય સેાહાવે રે—સેવા॰ ૫૪૫
હરિહર બ્રહ્માદિક ક્રૂરે તો,
વાઘજી મુનિને ભાણુ કહે મુદ્દા,
ભજો એક અવિનાશી અવિકાર રે ।
પ્રભુ-સેવાથી શિવસુખ સારરે—સેવા નાપા
编
Jain Education International
૨૦
5
(૭૭૨) (૩૭–૪) શ્રીઅભિનંદન—જિન સ્તવન
[ફતેમલ પાણીડાં ગઈતી તળાવ,
કાંટા ભાગ્યા પગની લાંકમાં-એ દેશી] પ્રભુજી ! અભિન’દન્ જગનાથ, શિવપુર સાથ ભલેા મળ્યા, પ્રભુજી! તસ્કરપતિ રાગાદિ, તેહના ભય ક્રૂરે ટળ્યેા. ૫૧ પ્રભુજી ! તુજ સરિખા સત્થવાહ, ખાંહ્ય ગ્રહીને ઉદ્ધરે, પ્રભુજી ! દુઃખદાયક જગ જેહ, તે વૈરી તિહાં શું કરે ? રા પ્રભુજી ! ભવ ભમતાં બહુ મળ, ચક્ર અન ંતા વહિ ગયા, પ્રભુજી ! ઈંડાં મિલ્યા જિનરાજ,
કાજ સર્વે મુજ સિદ્ધ થયા. ાગા પ્રભુજી! ચેા હવે સિદ્ધિ વિલંબ ? પ્રાપ્તિનેા અવસર ભાવિયે, પ્રભુજી ! મહિર કરેા મહારાજ ! તુમ ચરણે હું આવિયા જા પ્રભુજી ! તારણુતરણ જહાજ, આજ ભલે પ્રભુ ભેટિયા, પ્રભુજી! વાઘજી મુનિના ભાણ,
કહે ભવદુઃખ સવિ મેટિયા, પાા
卐
5
For Private & Personal Use Only
www.jainelibrary.org