________________
ઝરણ
સ્તવન–વીશી
૬૫ કમઠરાય મદ કણ ગિતિમાં, મેહ તણે મદ લેતાં તાહરી શકિત અનંતી આગળ,
કેઈ કે માર ગયા ગેતાં–વામા. ૩ તે જિમ તાર્યા તિમ કુણ તારે, કુણ તારક કહું એહ ? સાયર માન તે સાયર સરિખે,
તિમ તું પણ તું જેહ–વામા૪ કિમપિ ન બેસે કરૂણા –કર પણું મુજ પ્રાપ્તિ અનંતી જેમ પડે કણ-કુંજર મુખથી, કીડી બહુ ધનવંતીવામા પાપા એક આવે એક મોજાં પાવે, એક કરે ઓળગડી ! નિજ ગુણ-અનુભવ દેવા આગળ,
પડખે નહિં તું બે ઘડ–વામા જેવી તુમથી મારી માયા, તેહવી તમે પણ ધરા રૂપ-વિબુધને મેહન ભણે,
પ્રત્યક્ષ કરૂણા કર–વામા આવ્યા
(૧૩૯૭) (૫૭-૨૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
(રાગ-પ્રથમ જિનેશ્વર પ્રણમીએ) પરમાતમ પરમેશ્વર, જગદીવર જિનરાજ | જગ–બંધવ જગ-ભાણ, બલિહારી તુમતણું–
ભવ-જલધિમાં રે જહાજ-પરમાતમ... ૧ ૩. કરૂણાના ભંડારથી, ૪. સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org