________________
૬િ૮૬
સંપાદક–સંકલિત
ભક્તિ-રસ
તુમ બિન કેઉ ચિત્ત ન સુહાવે, આવે કેડિ ગુણ છે મેરે મન તુમ ઉપર રસિ,
અલિ જિમ કમલ ભણી–અબ૦ ધારા તુમ નામે સવિ સંકટ સૂરે, નાગરાજ ધરણી નામ જપું નિશિ–વાસર તેરે,
એ મુજ શુભ કરણ–અબ૦ ૩ કે પાનલ ઉપજાવત દુર્જન, મથન વચન અરણી ! નામ જપું જલધાર તિહાં તુજ,
ધારૂં દુઃખહરણું–અબ કા મિથ્થામતિ બહુ જન હૈ જગમેં, પદ ન ધરત ધરણું, ઉનકા અબ તુજ ભકિત-પ્રભાવે,
ભય નહિં એક કની-અબ૦ પા સજજન-નયન-સુધારસ અંજન, દુજન-રવિ-ભરણી છે તુજ મૂરતિ નિરખે સે પાવે,
સુખ-જશ-લીલ ઘણું–અબ૦ પેદા
(૧૩૯૦) (૧૭–૩) શ્રી પાર્શ્વનાથ-જિન સ્તવન
પ્રભુ! જગજીવન ! જગબંધુ ! રે સાંઈ સયાણે રે તારી મુદ્રાએ મન માન્યું રે, જૂઠ ન જાણે રેપ્રભુ ના તું પરમાતમ! તું પરમેશ્વર! તું પરબ્રહ્મસ્વરૂપી સિદ્ધ-સાધક! સિદ્ધાન્ત ! સનાતન !
તું મય-ભાવ-પ્રરૂપી ! રે–સાંઈ પારા
૧ ભ્રમર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org