________________
૬૭૭
ઝરણાં સ્તવન–વીશી
૬૭ સંગ્રહનય જે આતમ સત્તા, કરવા એવંભૂતળા ક્ષમા વિજય જિનપદ અવલંબી,
સુરનર મુનિ પુતજી–મહિલ૦ મા
(૧૩૮૧) (પ૭.૨૦-) શ્રી મુનિસુવ્રત–જિન સ્તવન
(દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરુ તુજ) મુનિસુવ્રત હો! પ્રભુ ! મુનિસુવ્રત મહારાજ,
હો! પ્રભુ! સુણજે સેવકની કથા નવમાં હે ! પ્રભુ ! ભવમાં ભમી હું જેહ,
તુમને પ્રભુ! તુમને તે કહું છું કથાજી ના નરકે હે! પ્રભુ ! નરકે નૌધારે દીન,
વસી હે ! પ્રભુ ! વસૌયે તુમ આણ વિનાજી ! દીઠાં હે ! પ્રભુ ! દીઠાં દુઃખ અનંત,
વેઠી હ! પ્રભુ ! વેઠી નાનાવિધ-વેદનાજી મેરા તિમ વલી હે! પ્રભુ ! તિમ વલી તિર્યંચ મહીં,
જાલીમ હો! જાલીમ પીડા જેહ સહીંછ હીજ છે ! પ્રભુ! તુંહી જ જાણે તેહ,
કહેતાં હે! પ્રભુ! કહેતાં પાર પામું નહિ જી ૩ નરની હે ! પ્રભુ ! નરની જાતિમાં જેહ,
આપદા હે ! પ્રભુ! આપદા જેમ જાયે કથીજી ! તુજ વિણ હે ! પ્રભુ તુજ વિણ જાણહાર,
તેહને હે ! પ્રભુ ! તેહને ત્રિભુવન કે નથજી કો ૬ નિરાધાર;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org