________________
સંપાદક- સંકલિત
ભક્તિ–રસ્ટ (૧૩૮૦) (૫૭-૧લ્સ) શ્રી મલિનાથ-જિન સ્તવન
(સુણ બેહેની પીડા પરદેશી-એ દેશી) મલ્લિ-જિનેસર ! ધર્મ તુમ્હારે, સાદિ-અનંત સ્વભાવ લોકલેક-વિશેષ ભાસન,
જ્ઞાનાવરણ અભાવજી–મહિ૧૦ એક નિત્યને સઘળે વ્યાપી, અવયવ વિણ સામાન્યજી ! બીયાવરણ અભાવે દેખે,
ઉપચગાંતર માન્યજી-મલિ૦ મારા આતમ એક અસંખ્ય-પ્રદેશી, અવ્યાબાધ અનંતજી ! વેદનીય વિનાશે માચે,
લેકે દ્રવ્ય મહંજી-મલ્લિ૦ રૂા. મેહનીય ક્ષયથી ક્ષાયિક સમકિત, યથાખ્યાત ચરિત્રછ . વીતરાગતા રમણ આયુ-ક્ષય
અ-ક્ષય-થિતિ નિત્યજી-મહિa. It અગુરુલઘુ ગુણ ગાત્ર-અભાવે,
નહિ હલુ નહિ ભારે જી ! અંતરાય વિજ્યથી દાનાદિક,
લબ્ધિ ભંડાર છ-મહિલ, પા ચેતન સમતાયે મુજ સત્તા, પરખી પ્રભુપદ પામીજી ! આરીએ કાઢે અવરાણે,
મલનાશે નિજ થામજી-મહિલ, દા ૧ દર્પણ મેલથી અવરાયું પણ સાફ કરવાથી મૂળ સ્વરૂપે આવે. (છઠ્ઠી ગાથાની બીજી લીટીને અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org