________________
ઝરણાં
સ્તવ ન–વીશી (૧૩૭૧) (૫૭-૧૬) શ્રી શાંતિનાથ-જિનસ્તવન તું પારંગત તું પરમેશ્વર,
વાલા મારા! તું પરમારથ-વેદી | તું પરમાતમ તું પુરુષોત્તમ,
તુંહી અનુછેદી અ-વેદી –મનના મેહનીયા તાહરી કીકી કામણગારી રે...જગના સેહનીયા ના ચેથી અગી ભેગી અ-લેગી–વાલા,
તુંહી જ કામી અ-કામી તુંહી અ–નાથ નાથ સહુ જગને,
આતમ-સંપદ-રામી રેમનના રા એક અસંખ્ય અનંત અગેચર-વાલા,
અ-કલ–સક અવિનાશી ! અ-રસ અ-વર્ણ અ–ગંધ અ–ફાસી,
તુહી અ–પાશી અ-નાશી રે-મનના કા સુખ-પંકજ મરી પરે અમરી-વાલા,
તુંહી સદા બ્રણચારી ! સમવસરણ-લીલા-અધિકારી,
તુંહીજ સંયમધારી –મનના ૪ અચિરા-નંદન અરિજ એહીં-વાલા,
કહણી માંહિ ન આવે છે ક્ષમા વિજય-જિન-વયણ-સુધારસ,
પીવે તેહિજ પાવે –મનના પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org