________________
ઝરણું
સ્તવન–વીશી મેરે મન તુમ સાથે લીને,
મીન વસે છ્યું જળમેં- હે જિનજી !-તું. આઝા જિનરંગ કહે પ્રભુ શાંતિ-જિનેશ્વર,
દીઠે દેવ સકળમેં હે! જિન!-તું. પણ
(૧૩૭૦) (૫૭–૧૭૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન સુણે શાંતિ-જિનું સોભાગી,
હું તે થયે છું તુમ ગુણરાગી તમે નિરાગી ભગવંત,
જેતાં કિમ મળશે તંત-સુણે ના હું તે ક્રોધ કષાયને ભરિયે.
તું તે ઉપશમ-રસને દરિયે હું તે અજ્ઞાને આવરિ,
તું તે કેવલ-કમલા વરિ-સુર મારા હું તે વિષયારસને આશ,
તે તે વિષયા કીધી નિરાશી છે હું તે કરમને ભારે ભરિયે,
તેં તે પ્રભુ ભાર ઉતાર્યો–સુણ ૩ હું તે મહતણે વશ પડીઓ,
તે તે સબળા મોહને હણ હું તે ભવ-સમુદ્રમાં ખૂચ્ચે,
તું તે શિવ મંદિરમાં પહુંચ્ય-સુણે ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org