________________
ઝરણું
સ્તવન–વીશી ઉત્તમ સાગર સાહિબ આગે,
ન્યાયસાગર શિવ-પદવી માગે-ધમ
પા
(૧૩૬૮) (૫૭–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન સે સેને રાજ શાંતિ-જિનેશ્વર સ્વામી છે સેળમા જિનવર શેભિત સેવન,
વરણે શિવગતિ ગામી-સે જગ-ગુરુ જગ-ચિન-જગ-નાયક, જગતારણ હિતકારી જગ-જીવન જગ-બંધવ જિનવર,
વંદે સવિ નરનારી-સેટ મારા નિજ-નિર્વાણ-સમય પ્રભુ જાણ, બહુ સાધુ પરિવારે ! સમેતશિખરે પધાર્યા પ્રભુજી,
આપ તરે પર તારે-સે મારૂ માનું શિવ ચડવાની નિસરણી, સમેતશિખર-ગિરીદા ! આરહે અલસર જિનવર,
અચિશ-રાણી-નંદા-સે. ૪ પવાસનધારી પરમેશ્વર, બેઠા ધ્યાન-સમાધિ સુરવર સમવસરણ તિહાં વિરચે,
હેજશું હેઠું વાધે-સેક પાપા તિહાં બેસી ઉપદેશ દીયે પ્રભુ,
- નિસુણે અસુર-સુરિંદા ! ભાવ અનિત્ય સકલ ભવ માંહે,
દીસે એ સેવી ફેલા–સેટ હા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org