________________
શ્રી પ્રમોદસાગરજી કૃત
ભક્તિ
સત્તર ગણધર વર ગુણખાણી,
વીશ સહસ વ્રતધારી –વંદે ! ૧૩ અજા એકતાલીસ હજાર,
કુમતિ કુગતિ ભય વારી–વંદેટ મા હિયડે હરખી નયણે નિરખી,
મોહન મૂરતિ તાહરી–વંદે ! પ્રમાદસાગર જપ પ્રભુજીના,
દરશકી બલિહારી–વંદો) પાપ
(૭૬૬) (૩૨-૨૨) શ્રી નેમિનાથ-જિન સ્તવન
[ મ કર જીવ પરતાંતિ દિનરાતિ તું-એ દેશી ] નેમિજિન સાંભળો વિનતિ મુજ તણી,
આશ નિજ દાસની સફળ કીજે, બ્રહ્મચારી શિર સેહરે પ્રમે?
તાત મુજ વાત ચિરોં ધરીએ–નેમિ૧ નગર શૌરીપુર નામ રળીઆમણું,
સમુદ્રવિજયાભિધ૧ ભૂપ દીપે, શ્રી શિવદેવી નંદન કરૂં વંદના,
અંજનવાન રતિનાથ જીપે–નેમિ પર શંખ ઉજવલ ગુણ શંખ લાંછન થકી,
સાર ઈગ્યાર ગણધર સોહાવે, ૧ નામના ૨ કામદેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org