________________
ઝરણું
સ્તવન-ચોવીશી - ૬૧૧ જન્મ-મરણ ગર્ભવાસ અશુચિમેં, રહેવો સહે સેઈ ! ભૂખ-તૃષા પરવશ-બંધન ટાર શકે ન કેઈ–મેં પરા છેદન–ભેદન કુંભીપાચન, ખર વૈતરણી તેઈ કઈ છુશઈ શક નહિ વે દુઃખ,
મેં સર ભરીયાં રેઈ–મેં૩ સબહી સગાઈ જગત ઠગાઈ, સ્વારથકે સબ કઈ એક જિનહર્ષ ચરમ જિનવરકે,
શરણું હિયામેં ઈ-મેં૦ ૧૪
૧ મેં રાઈને સર તળાવો ભર્યા, એટલે તળાવ ભરાય એટલા આંસુથી હું રો. (ત્રીજી ગાથાની ચેથી લીટીને અર્થ).
પ્રભુ ભક્તિ
પરમાત્માની ભક્તિ એટલે તેમના ગુણના આદશને સામે રાખી તેનું જીવન ઘડવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org