________________
૬૦૮
શ્રી જિનહર્ષજી મ. કૃત ભક્તિ-રસ (૧૩૧૭) (૫૫-ર૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(રાગ-તેડી) આજ સફલ દિન ભયે સખીરી મુનિસુવ્રત-જિનવરકી મૂરતિ,
મેહનગારી જે નિરખોરી–આજ ના આજ મેરે ઘર સુરતરૂ ઉગ્યે,
નિધિ પ્રકટ ભઈ આજ સખીરી છે આજ મને રથ સકલ ફલે મેરે,
પ્રભુ દેખત દિલ હરખીરી-આજ મારા પાપ ગયે સબહી ભવ-ભવ કે,
દુરગતિ દુરમતિ દૂર નખીરી છે કહે જિનહષ મુગતિ કે દાતા,
શિર પગરી તાકી આણ ૨ખીરી-આજ છેau
(૧૩૧૮) (૫૫–૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(રાગ -કલ્યાણ) નમિ-જિનવર નીચે ચિત્ત લાઈ જાકે નામે નવ-નિધિ લહીયે,
વિપતિ રહે નહિ બહિ-ઘરમ કાંઈનમિ૧ ૧ માથા પર પાઘડીની જેમ તેમની આશા રાખી (ત્રીજી ગાથાની ચેથી લીટીને અર્થ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org