________________
૫૮૪
કરણ
સ્તવન–ચવીશી અવધારો અરદાસ પ્રકાશક જ્ઞાનને હે-પ્રકાશક | જગજીવન જિનરાજ ધીરજ
તુઝ ધ્યાનને હે-ધીરજ૦ ૫ (૧ર૮૯) (૫૪–૧૬) શ્રી શાંતિનાથજિન સ્તવન અહે ! મેરે ! નાથ શાંતિ જિણેસર સેવીયે, સુખદાયક છે સેલસમે જિદ
નામથી નવનિધિ સંપજે, જસ જપતાં હે! જસ જપતાં હ! થાયે પરમાણુંદ
–જગવલલભ જિન શાંતિજ-અહ૦ ૧ હત્થિણાકર પૂર શોભતે, નીતિ પાલક હે ! નીતિ પાલક હો!
વિશ્વસેન ભૂપાલ ૨મણું રતિ રામા જિસી અભિય ગુણ હો!
અચિરા સુવિશાલ–જગ. અહ૦ મા પ્રભુપદ અનુક્રમે પામીયા, જગ સ્વામીયા હે! જગવામીયા હે! વારી વિષય કષાય,
સુરપતિ પદ સેવિત સદા ! ભવભીત હો! ભવભીતા છે!
જપતાં છૂરી જાય–જગ. અહ૦ ૩ તુઝ હૃદય-કહે ગંભીરથી, વરદાયક છે ! વરદાયક છે !
રવરવાહિની સાર ૧ હદય રૂ૫ કુંકમાંથી, ૨ શ્રેષ્ઠ નદી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org