________________
પછ૮
શ્રી જગજીવનજી મ. કૃત ભક્તિ-રસ અઘ સૂરે જિનવર સ્વામીજી હે! હારા નાથજી !
જગ જસ સાધે રાધે જ્ઞાન-તુઝ ગુણ૦ પા અનંત પ્રભુતા નીરખી,
મન હરખી, આગમ સાંનિધે હો ! મહારા નાથજી! મુઝ મનોહન સેહન સ્વામી,
ગણી જગજીવન ગાવે, સુખ પાવે, ભગતે ભાવતાં હે! હારા નાથજી! મુનિ-મનરંજન શીતલ નામ-તુઝ ગુણને દા
(૧૨૮૪) (૫૪–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(પ્રીતડી ન કીજે રે નારી પરશીયા રે-એ દેશી) શ્રી શ્રેયાંસ-જિનેસર સાહિબા રે સુખ-સંપત્તિ દાતાર આણંદકારી નાથ નિરંજન રે, કરુણાકર કિરતાર–
-મુજ મન મેહ્યું કે ગુણ સાંભલી રે ? માનવભવની સંપત્તિ દેહિલી રે, તે વલી આરજ દેશ ઉત્તમ કુલ મર્યાદા ધરમની રે,
સદ્ગુરુ નિકટ વિશેષ–મુજ મારા મન શુધ ભાવે જિનવચ ધાર તું રે, વરતવું તે વિચાર ચિત્ત ચંચલ જિન થિર નહિં તિહાં રહે છે,
મગ મિથ્યાત અપાર–મુજ આવા મારગ તે ઉલંઘી આવીયા રે, જે પ્રભુ વાણી પાસ ૧ ભગવાનની વાણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org