________________
ઝરણાં
સ્તવન–વીશી
પ૭૪
તસ ઉરે આવી ઉપના-તારક,
સુપન લહ્યાં દશ-શ્યાર હો-શ્રી : હંસ-ગમની મૃગલેય તારક,
જઈ વીનવ્ય ભરતાર હે-શ્રી સુપાસ૩ બુધિ-વિનાણે કરી જાણીને–તારકજી,
ઉત્તર દીધે નરેશ હે -શ્રી. . રજજવઈ રાજા જનમણ્યે-તારક,
સુપન તણે સુવિસેરા-હા શ્રી સુપાસ *પ્રાત સેવક પતેડી પ્રેરીયા તારકજી,
સુપન પાઠકને ભ્રપાલ હે શ્રી. | વિબુધ વદે વર શાસ્ત્રથી-તારક,
ચક્રી વા લેક-દયાલ હે-શ્રી સુપાસ. પા માસ સવાનવે જનમીયા-તારકજી,
મિથ્યા તિમિર૮ કિરનાલ હો-શ્રી સુપાસ છે સંયમ લેઈ પ્રભુ પામીયા-તારકજી,
કેવલપદવી વિશાલ -શ્રી સુપાસ મારા જિનવર જન કેઈ તારતા-તારકજી,
ઉપદેશ સંપત્તિ સવાય હે -શ્રી. ૧ વિહાર કરંતા આવીયા-તારકજી,
સમેતશિખર ગિરિરાય -શ્રી સુપાસ મા ૨ ચૌદ, ૩ રાજ્યને માલિક, ૪ સવારે. ૫ મોકલી, ૬ બોલાવ્યા. ૭ પંડિત, ૮ અંધારૂં ૯ સૂર્ય,
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org