________________
૫૭૨ શ્રી જગજીવનજી મ. કૃત
ભક્તિ-રસ સરવ ભગતિને જિન ઉર ધારે,
કરુણા કરી ભવ તારે ૨-જિનવર ઉપગારી રૂા તુમ ચરણે મન જે જન બાંધે,
તે આતમ સત્તા સાધે રે-જિન છે અનંત નિર્મલતા તાહરી નિરખી,
શાસ્ત્ર થકી જિન પરખી રે-જિનવર ઉપગારી શકો નિજ આતિમ-કારજ જે સાધે,
તે જન તુમ આરાધે રેજિનવર૦ ગુણ ગાવું નિત ગણી જગજીવન,
પ્રભુ ! તું છે ચિંતામણિ રે-જિનવર ઉપગારી પણ
(૧૨૮૦) (૫૪–૭) શ્રી સુપાર્શ્વનાથ-જિન સ્તવન
(રાગ-દેડી તે આઈ થારા દેશમાં મારુજી એ-દેશી) વણારસીનગરી વખાણી-તારક,
અલકાપુરી અનુહારિ હે ! શ્રી સુપાસ જિસર સેવીયે નવ ચૈવેયક થકી ચાવી–તારક,
વિશાખા નક્ષત્રે નિરધારી હે શ્રી સુપાસ રાજ કરે રલૌયામતારકજી
પ્રતિષ્ઠિત નામે ભૂપ હૈ-શ્રી સુપાસ મારા પૃથવી રાણી તસ જાણીયે–તા.
ઈંદ્રાણી સમ રૂપ -શ્રી સુપાસ૧ કુબેરની નગરી, ૨ જેવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org