________________
श्रीवर्द्धमान-स्वामिने नमः પં. શ્રી ગુણવિલાસજી કૃત જિન–સ્તવન વિશી
(૫૩).
૧૨૫૦) (૫૩-૧) શ્રી ઋષભદેવ-જિન સ્તવન
(રાગ-દેવ ગંધાર) અબ મહીગે તારે દીનદયાલ સબહી તમેં દેખ-જિત તિતર
તુમહિ નામ રસાલ-અબ૦ ના આદિ-અનાદિ પુરૂષ હો. તુમહી, તુમહી વિકણુ ગોપાલ શિવ બ્રહ્મા તુમહીમેં સરજે,
ભાંજી ગયે ભ્રમ-જાલ-અબ મેરા મેહ-વિલ ભૂલ્યા ભવમાંહી, ફિ અનંતે કાલ ! ગુણવિલાસ શ્રી ઋષભ-જિનેસર!
મેરી કરે પ્રતિપાલ–અબ કા
(૧૩૫૧) (૫૩-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(રાગ-વિલાસ) સુણ ત્રિભુવનકે રાય! અજિત-જિનેસર સ્વામી છે ૧ જેટલા, ૨ તેટલા. ૩ મોહથી પીડિત,
Jain Education International
FO ||
For Private & Personal Use Only
www.jainelibrary.org