________________
૧૪૮
શ્રી જ્ઞાનવિમલજી મ. કૃત
ભક્તિ રા
(૧૨૪૯) (પર-૨૪) શ્રી મહાવીરસ્વામી-જિન સ્તવન (રાગ ધન્યાશ્રી) (આજ ગઈતી હું... સમવસરણમાં-એ દેશી) વઢે વીર્–જિનેસર-રાયા, ત્રિશલા-માતા-જાયાજી । હેરિ–છન કંચન–વન કાયા,
મુઝ મન-મદિર આયાજી–વ દુષમ-સમયે શાસન જેહતુ, શીતલ ચંદન-છાયાજી । જે સેવતાં વિજન મધુકર,
દિન-દિન હૈાત સવાયાજી-દા॰ ॥૨॥ તે ધન પ્રાણી સંસ્ક્રૂતિ ખાણી, જસ મનમાં જિન આયાજી ! વંદન-પૂજન સેવા ન કીધી,
તે કાં જનની જાયાજી -વદા ॥ ૩ ॥ ક્રમ ટ–ભેદન અલવત્તર, વીર-બિરૂદ જેણે પાયાજી ! એકલ-મલ અતુલી-ખળ અરિહા,
દુશ્મન દરે ગમાયાજી-૧૦ ૪ વાંછિત-પૂર્ણા સ’કટ-ચૂરણ, તું માત-પિતા સહાયાજી । સિહુ પર ચારિત્ર આરાધી,
સુજસ-નિશાન-મજાયાજી-વંદે પાા ગુણ અનત ભગવત વિરાજે, વધુ માનજિનરાયાજી । ધીરવિમલ-કવિ-સેવક નય કહે,
શુદ્ધ સમતિ-ગુણુ દાયાજી-વા॰ ॥૬॥
॥૧॥
૧ ભમરાઓ, ૨ જેમણે આવા પ્રભુજીનું વંદન, પૂજન ૐ સેવા ન કરી તેઓને તેમની માતાએ જન્મ શા માટે આપ્યું ? અર્થાત્ તેમનુ જીવન નકામું છે, (ત્રીજી ગાથાના ઉત્તરાના અ) ૩ ક રૂપ સૈન્યને ભેદવામાં અત્યંત બળવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org