________________
ઝરણું સ્તવન-ચોવીશી
૫૩૮ જી હા! વિગતે વચન-વિલાસકૃપાનિધિ ! સાહિબ! કુંથુનિણંદ!
જી હે ! તું શમ–સુરતરૂકંદ-કૃપા ના છે હે ! શ્રત કુલે ઉપજે,
જી હે! જીતે દુશમન-વર્ગ છે. જી હા! તેહમાં અચરિજ કે નહીં,
જી હા ! પામ્યા જે અપવર્ગ-કૃપા મારા જી ! શ્રી નંદનપણે રૂપને,
જી હો ! પાર ન પામે કેય જી હે ! “ઈશ્વર સવિ સેવા કરે,
જી હે! એહી જ અચરિજ જોય-કૃપા રૂા. જી હો ! સંગ કરે સવિ ભાવને,
જી હે! હે તું નિશ્ચંગ . છ હો ! અ-ક્ષય અ-રૂપી તું સઢા,
જહ! આતમ-ભાવ અ-સંગ-કૃપા જ * જી હા ! "અણધતા મલ–સીલ છે,
જી હો ! અણુ-તે સુ-સહાય , જી હે ! ભવ-વિણ તુંહિ મહેશ છે,
જી હો ! અ-શરણ-શરણ કહાય-કૃપા પા ૧ પ્રભુજીના પિતાનું નામ છે, ૨ મોક્ષ, ૩ પ્રભુજીની માતાનું નામ શ્રીદેવી છે, તેમના પુત્ર પણે ૪ શક્તિશાળી દે, * આ ગાથા શ્રીવીતરાગ સ્તોત્ર (પ્રકાશ ૧૩ ગા. ૨ અને ૪ની ગાથા)નાં કેટલાંક પદોને યાદ કરાવે છે. ૫. વગર ધોયે પણ નિર્મળ શીલવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org