________________
૫૩૮
શ્રી જ્ઞાનવિમલ મ. કૃત ભક્તિ-રસ તું કૃપા-કુંભ! ગતરંભ! ભગવાન! તું,
સકલ-વિલાકને સિદ્ધિદાતા ! ત્રાણ મુજ ! પ્રાણ મુજ ! શરણ આધાર તું,
તું સખા ! માત! ને તાત! ભ્રાતા !–તાર પા આતમરામ અભિરામ અભિધાન તુજ,
સમરતાં જન્મનાં દુરિત જાવે તુજ વદન-ચંદ્રમા નિશ-દિન ખિતાં,
- નયન–ચકોર આનંદ પાવે–તાર૦ ૬પા શ્રી વિશ્વસેન-કુળ-કમલ-દિનકર જિશે,
મન વચ્ચે માત અચિરા મહા . શાંતિ જિનરાજ ! શિરતાજ દાતારમાં,
અભયદાની શિરે જશ ગવાયે-તાર છા લાજ-જિનરાજ ! અમ દાસની ૪તે શિરે,
અવસરે મોહથ્થુ લાજ પાવે છે પંડિતરાય કવિ–ધીરવિમલ તણે,
સીસ ગુણ ગાનવિમલાદિ ગાવે-તાર ૮
(૧૨૪૧) (પર-૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
(રાગ-હોની દેશી) જી હા ! કંથ-જિણંદ ! દયા કરી,
જીહો ! દાસતણું અરદાસ ! જી હો ! સુણીયે સુ-પ્રસન-હેજથી, ૪ તમારા માથે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org