________________
૧ર૦
શ્રી જશવિજયજી મ. કૃત
ભક્તિ-રસ
-નેમિ-જિનેસર વંદિયે રે લાલ ૧ જોબન વય જબ જિન હુઆ ?-લાલ,
આયુધ-શાળા આયા રે સે. શંખ શબ્દ પૂર્યો જદા રેલાલ,
ભય-બ્રાંત સહુ તિહાં થાય ?-સે. નેમિમારા હરિ હઈડે એમ ચિંતવે –લાલ,
એ બલિયે નિધાર -સો ! દેવ-વાણ તબ ઈમ એ રે લોલ,
બ્રહ્મચારી વ્રત-ધાર -સે. નેમિ ફા અંતેઉરી સહુ ભલી થઈ ?-લાલ,
જલ–શ્રેગી કર લીધ - મૌન પણે જખ જિન રહ્યા રે લોલ,
“માન્યું–માન્યું” એમ કીધ રે- નેમિ કા ઉગ્રસેન -રાય તણું સુતા ?-લાલ,
જેહનું રાજલ નામ રે-સેટ જાન લેઈ જિનવર ગયા ?-લાલ,
ફળે મને રથ તામ - નેમિ, પા પશુય પિકાર સુર્ણ કરે ?-લાલ.
ચિત્ત ચિંતે જિનરાય રે ! ધિ ! વિયા-સુખ કારણે રે-લાલ,
બહુ જીવને વધ થાય ?-સો. નેમિ, પારા તેરણથી રથ ફેરી -લાલ, ઈ વરસી દાન રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org