________________
૫૦૬
જી હૈ!! આજ અપૂરવ દિન ભલે,
શ્રી જશવિજયજી મ. કૃત
જી હા! પરમપુરૂષ એ. પરખીયા,
જી હા ! નયણુ નિરખ્યો નાથ !
જી હા ! જાગી ભાગ્ય દશા ધ્રુવે,
જી હા ! મલીચે શિવપુર-સાથે-જિ॰ શા
જી હૈ ! ચિત્ત ચમકે તિમ માહરૂ,
જી હા! પ્રગટયે પુણ્ય-અક્રૂર ।
જી હા! પ્રભુ-રિસણ લહી પ્રાણીયા,
જી હા! દેખી ચાંદ ચકાર-જિ॰ ૪૫
જી હા! તેડુ પણે પસ્તાયશે,
Jain Education International
જી હા ! આલસ આણે રે જે !:
ભક્તિ-રસ
જી હા! ફ્લિપુર-નયરી-ધણી,
જી હા ! પથ-ચીલે રહ્યો છેઠુ-જિ નાપા
જી હા! માત ન'દાએ જનમીયે,
જી હા! દ્રરથ-રાયના નંદ
જી હા ! શ્રીજી- છન શેાભતું,
જી હા ! પ્રગટયે। સુરતરૂ-કદ-જિ॰ ॥૬॥
જી હા ! શ્રી ગુરૂ-ખિમાવિજય તણે,
જી હા ! સેાવન-વરણી કાય ।
જી હા! જસ પ્રણમે નિત પાય-જિ॰ નાણા
For Private & Personal Use Only
www.jainelibrary.org