________________
કર૮
શ્રી દીપવિજયજી મ. કૃત ભક્તિના સાદિ-અનંત વિલસંત દીપે શિવનગરમેં,
વરત્યા કોડ કલ્યાણ. પા
(૧૦૫૧)(૪૮-૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી-જિન સ્તવન
(શીતલ જિન સહજાનંદી–એ દેશી) વાસુપૂજય ચિદાનંદકારી, ક્ષાયિક ભા સુવિચારી છે આતમ નિજ ત્રાદ્ધિ સમારી, પ્રભુ અલખ' રૂપ અવતારી, સનેહી મિત! જગત-ઉપગારી,
પ્રભુ ! મિથ્યા-મેહ નિવારી–સનેહી ના ઇંદ્રદત્ત જિતેંદ્રિયવંત, પ્રાણd સુર ઉપજંત દેગંદુક-સુખ વિલસંત,
અ-વિનાશીની ભકિત કરત–સનેહી પરા શિવરાહ વિચૈ શુભ ઠામ, ચંપામાં કર્યો વિશ્રામ ! કુંભ-શતભિષા અભિરામ,
અAવ નિચે જનમ્યા સ્વામ-સનેહી૩ ગણુ રાક્ષસ સંજમ પ્યારી, વરી શિવ-રામા-અધિકારી મૌન એક વરસનું ધારી,
ઘાતી અ–શુભ કરમને વિદારી–સનેહી વર પાડલે કેવલ પામી, ષટસય પંચમ-ગતિગામી મુખ વિકસે અનંત-ગુણ-ધામી,
શિવ-ગેહે દીર્ષે વિસરામી–સનેહી પા
૧ ભગવાનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org