________________
ઝરણું સ્તવન–વીશી
૪૭ તવ મલી ગ્યાર નિકાયના દેવ રે, સરવસરણ રચે ૨ લે, ગીત-સંગીત અનેક બજાવે રે સુરરામાં નર્ચે ૨ લે છે તારી તીને જગતના જીવ રે, મુગતિ પધારીયા રે લે, તપાધન સહસ તણે પરિવારે રે,
દીપે વધાવયા રે લે. પાઇ
(૧૧૫૦) (૪૮–૧૧) શ્રી શ્રેયાંસનાથ-જિન સ્તવન
(પરમાતમ પરમેસ-એ દેશી) સમીહિતદાયક સુરમણિ, શ્રી શ્રેયાંસ મહારાજ મહિમાવંત મહંત અનંત-કલાનીલે,
કરુણવંત જિહાજ ના દિન મુનિસર તપ તપી, અશ્રુત વિમાનથી તેહ છે સિંહપુરીને નરિંદ અ-મંદ, ચંદન સમે,
પ્રગટ-પ્રભાવી અ-છેડ. મેરા કશ્રવણે વિસંભર જનમયા, મકર રાશિ ગણ દેવ વાનર જેનિ જિર્ણોદ દિણંદ જેગીસ,
સુર-નરપતિ પ્રણવ. ૩ શ્રી જિન સંવર આદરી, મન પણે દેય માસ પાલી પ્રજાલી કુ-કર્મ હિંદુક-તરૂ-હેડલેં,
ઉદય જ્ઞાન પ્રકાશ. It સહસ વાગંજમ પરિકરે, વરીયા પદ નિરવાણુ ૧ ઉત્તમ, ૨ અક્ષય, ૩ શ્રવણ નક્ષત્રમાં, ૪ પ્રભુજી, ૫ પરિવારસાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org