________________
૪૦૮
શ્રી માણેકમુનિ મ. કૃત ભક્તિરસ (૧૧૩૨) (૪૭–૧૭) શ્રી કુંથુનાથ-જિન સતવન (ઢાલ-કે વાવી જાર-બાજરી રે અમલિ ડેલીવા ભાંગ રે
અમલી અમલાં પઈ રંગ છેતરા રે–એ દેશી) કંથ-જિનેસર કામનો રે, પૂરો પરમ દયાલ રે-જિનજી રાત-દિવસ રહું ધ્યાન માંહી રે,
છોડી આવ-જંજાલ રે-જિનજી સુણે વિનતી રે ૧ ૨વા વડાની ચાકરી રે, અવસર આવઈ કામ રે–જિનજી આપદથી જે ઉધરઈ રે,
આપ સંપદ ઠામ રેજિનજી મારા ઉધરતાં પ્રભુ દાસને રે,
શ્ય તુમ્હ લાગઈ વિત્ત રે-જિનજી! વાધે કીરતિ વિશ્વમેં સહી રે,
હરખઈ સેવક ચિત્ત રે...જિન. ૩ મહેર મેટાની ચાહીઈ રે, કરીઈ ઉત્તમ-સંગ રેજિનજી ચલ મજીઠના હવે રે,
જેહને અવિહડ રંગ રે-જિનજી જા સહસ અઠોત્તર સુંદરુ રે,
લક્ષણ શોભિત અંગ રેજિનજી ! ! પઈ કામ હરાવતે રે,
સેવન કવાન 'સુ-ચંગ રે-જિનજી! ૦ પા પદુરિત-નિકંદન નેહર્યું રે,
શ્રીનંદન અવધાર -જિનજી! ૧ ઉપગા, ૨ સારી, ૪ કાંતિ, ૪ સારી સુંદર, ૫ પાપનો નાશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org