________________
ઝરણાં સ્તવન–વીશી
४०७ (૧૧૩૧) (૪૭–૧૬) શ્રી શાંતિનાથ-જિન સ્તવન (ઢાલ-કાવની મેહલે નઈ કાનજી રે,
ૐ માગો છો દામ એ-શી) શાંતિ જિનેસર સેવતાં રે રાજ! ઘરમિં હુઈ શુભ શાંતિ કે ભાંતિ ભલી આરાધતા રે, અતિહી વ્યસન ઉપશાંતિ કિ-સહજ સલૂણા શાંતિ રે ૧૫ ગજપુર નયર નરેસરુ રે, અચિરા માત મહાર કિ. વિશ્વસેન નૃપ-કુલ-તિલે રે,
વિશ્વ-રમા-ભરતાર કિ-સહજ રા નયણ-કમલ-દલ સરિખાં રે, કેશર વરણ કાય કિ . મુખ મટકે મન મારૂં તેરે.
સૂરતિ અજબ સુહાય કિ-સહજ પાકા મતક મુગુટ સેહામણે રે, કાને કુંડલ સાર કિ. કર કડલી રેતને જડી રે,
ગલે મુગતાફલ-હાર કિ-સહજ છે જિનવર-ચકી સંપદા રે, ભોગવીને ભગવંત કે મુગતિમાં હેલે પધારી રે,
માણિક મુનિ પ્રણુમંત કે-સહજ પા
૧ દુ:ખ, ૨ સધળી લક્ષ્મી, ૩ તારા, ૪ જલદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org