________________
૪૦૫
ઝરણું સ્તવન-વીશી
૪૦૫ મેહે તે સુર-નર દેખીને રે,
સારે મેહ્યા ઈન્દ્ર-નરિંદ-દુખડું હેઝ૦ ૧૫ નહી કલંક નહી ખણતા રે, નહી રાહુ દુઃખ-કંદમન સકલ કલાઈ શેભતા રે, નહિ શ્વાસર હુંતી મંદ-દુઃખ મારા વિમલ-પ્રભાઈ વિશ્વને રે, કરતે તિમિર-કનિકંદ-મનડું ભવિજન-નયન-ચકોર ને રે, દેતે રતિ આનંદ-દુખ૦ ૩ નયન અમીરસ વરસતે રે, લસત સદા સુખકંદ-મન ! સબલ તાપન ઘન-કર્મને રે, હરતે તેહને ફંદ–દુખ૦ મજા ત્રિભુવન–ભાવ પ્રકાશને રે, રમતે પરમાનંદ-મન ! માણેક મુનિ કહઈ ભાવશું રે,
પ્રણમું એહ જિર્ણોદ-દુઃખ૦ પા
(૧૧૨૯) (૪૭–૧૪) શ્રી અનંતનાથ-જિન સ્તવન (ઢાલ-મથુરાની સેરી રે અતી રળીયામણું –એ દેશી) પર-ઉપગારી રે પ્રભુજી પેખીઓ રે, દેવ અનંત-જિનરાજા અમલ અનંતા રે, ગુણ વયરાગરુ રે,
સમતાવંત શિરતાજ-પર- ૧ તુમ સુર સેવઈ રે ચાર નિકાયના રે,
અણુ હુંતઈ એક કેડિ ! અપચ્છર નાચે રે નવ-નવ રંગસું રે,
નાટિક હેડા હડિય-પર૦ ધારા તુમ નિરભી રે, ત્રિભુવન રાજી રે, મહિમાવંત મહંત ૧ બધા, ૨ દિવસ, ૩ અંધારૂં, ૪ નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org