SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ શ્રી માણેકમુનિ મ. કત શ્રી માણેકમુનિ મ. કત ભક્તિ-રસ જિમ રયણાયર-રયણને-પ્રભુ, કેણ ગણુિં કરઈ અવધાર-બહુ ! તે મૂરખ મતિહીણ હું-પ્રભુ, તુમ ગુણને પામું કિમ! પાર ? બહુ પરા ધન્ય ચંપા નગરી જિહાં-પ્રભુ, તુમ પંચ કલ્યાણક સાર-બહું ! ધન વસુપૂજ્ય વસુધા–ધણી -પ્રભુ, જસ ઘર તુમ અવતારબહુ : ધન ધન માતા જ્યા સતી-પ્રભુ, જેણઈ જાયે જગ આધાર-બહુઃ | તેહી જ ધન પદમાવતી સુંદરી–પ્રભુ, જેહને તું ભરતાર–બહુ કા તુમ દરિશણ જેણિ દેખG-પ્રભુ, અ ધન ધન તે નરનારી–બહુo સેવક માણિક નિત નમઈ-પ્રભુ, તુમ ચરણ-કમલ સુખકાર-બહુ પાપા (૧૧૨૮) ( ૪૭-૧૩) શ્રી વિમલનાથ-જિન સ્તવન (હાલ-મિદી રાજેલોએ દેશી) વિમલનાથ-મુખ--ચંદલો રે, સેહે અભિનવ-ચંદ–મનડું મોહેજી ૨ સમુદ્રના રત્નને, ૩ ચેકકસ નિર્ણય, ૪ રાજા ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004511
Book TitleBhakti Rasa Jharana Part 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherPrachin Shrutrakshak Samiti Kapadwanj
Publication Year1980
Total Pages864
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Stavan
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy