________________
૩૯2
ઝરણ
સ્તવન–વીશી ભગત-વછલ ભગવંતજી રે, પ્રભુજી ! પરમ-કૃપાલ-વાહા ! માણિક મુનિ ઈમ વિનવઈરે,
દૌજે મંગલ-માલ-વાહા ! તું પા
(૧૧૧૭) (૪૭-૩) શ્રી સંભવનાથ-જિન સ્તવન
(ઉચાં તે અંબાવજીનાં માલીયાં –એ દેશી) સંભવનાથ સોહામણા રે, શરણાગત-પ્રતિપાલ -રાજ ! લળી લળી લાગું પાયલે રે,
સાહિબ ! નિજર નિહાલ રે-રાજ ! ૧ મુજરો જિનેસર ! માન રે, માતા સેના નંદ રે-રાજ ! ચાહે નયન-ચકેરડાં રે,
તુઝ મુખ શારદ ચંદ રે–રાજ ! મુજા મેરા આજ સફલ દિન માહરો રે, દીઠે દેવ દયાલ રે,-રાજ ! દુ:ખ નાઠ સવિ દેહને રે,
મીઠે અમી રસાલ રે-રાજ ! મુજરે૩. મન માન્યાની પ્રીતડી રે, મેં જગમઈ જિનરાય રે-રાજ ! એક દીઠઈ દિલ ઉલટાઈ રે,
એક દીઠઈ ઉલાસ રે-રાજ ! મુજરે૪ મુરતિ તેરી મન વસી રે, સુરતિ કે મહાર રે–રાજ ! વલી વલી લેક ઓવારણાં રે,
તીન ભુવન શિણગાર રે–રાજ ! મુજ પા ૧ ફરી જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org