________________
૩૯૨
નિમલ હાવઈ આતમા જગ॰,
શ્રી માણેકમુનિ મ. કૃત
લહિઈ સુયશ સુ-રીત ફૈ-મન॰ માહી ॥૪॥
પરમ-પુરુષ પરમેસરે જગ,
કહે માણિક કર જોડીને-જગ॰,
જગ-મધવ જગનાથ ૨-મન ।
ભક્તિ-રસ
જય જય જિન શિવ-સાથ હૈ-મન૦ માહી॰ પા
(૧૧૧૬) (૪૭–૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન (નવા નગરનઈ ગુંદરઇરે પાડી પયા પચાસ-એ દેશી ) અજિત-જિષ્ણુ દનઈ આલગુ'રે,રએલગડી અવધાર–વાલ્હાતું સાહિમ ભલે ભેટીએ ૨ ।
ભવ—અટવીમાં હું ભમ્યા રે,
ભૂલા ભરમ-અધાર-વાલ્હા ! તું ૫૧ ચાર વિષમ વન તેહમાંરે અતિ-મેટાં અસરાલ-વાહા ! તું॰ા લાખગમે દુઃખ-ખડાં રે,
જન્મ-મરણ
લાખ ચારાશી જીવ ખાણુમાં રે,
Jain Education International
જ જાલ-વાહા તું ારા
ભ્રમતાં નાવે. પાર-વાલ્હા ! તુ॰ ।
માહે છાયા મારો પ્રાણીએ રે,
ન લહું મારગ સાર-વાલ્હા ! તું॰ ૫ા કરુણા કરી હવે કીજીઈ રે, દૌન તણા ઉધાર–વાલ્હા ! તું । ચરણે રાખા આપણા રે, જીવન જગ-આધાર-વાલ્હા ! તુ૰uxu
ર
૧ સેવા કરૂ, ૨ સેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org