________________
૩૫૮
શ્રી કીર્તાિવિમલ ગણિ કૃત ભક્તિસમેત શિખર મુગતિ ગયા,
રદ્ધિ-કીતિ અમૃત વાણી-જિનવર-મુનિ, પા
(૧૦૮૭) (૪૫-૨૧) શ્રી નમિનાથ-જિન સ્તવન
(નાભિરાયા કે બાગ-એ દેશી) વપ્રા-નંદન એક નાથ, મસ્તક એહ કરી છે
કરઈ ચેન ને એમ, તેજ નામ ખરી. ૧ જ્ઞાન દરશન ચારિત્ર, પાપે નહીં કઇિરી
દરશન જ્ઞાન ચારિત્ર, આપ વેગ હોયૅરી. મારા પામવી વસ્તુ જે સાર, અનુભવ કેરે ગુણેરી
તે રાખે ભલિ ભાતી, જાણે એમ મનેરી ૩ સાચે તેજ નાથ, આપસમે જેહ કરઈરી !
જે ન કરઈ આપ-સમાન, તે મન કુણ ધરી? ૪ નમિનાથને નામે રાચે, મા વિરી !
સદ્ધિને કરતિ સાર, અમૃત પદવી હવીરી પાક
(૧૦૮૮) (૪૫-૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
(શ્રી વર્ધમાન જિન રાજીયા રે–એ દેશી) નેમિ-જિણે સર વાહો રે,
રાજુલ કહઈ એમ વાણિ રેમન વસિયા ! એહજ મેં નિશ્ચય કી રે,
સુખદાયક-ગુણખાણિ-શિવ રસીયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org