________________
ઝરણાં
કપs
સ્તવન–ચોવીશી વૃષ્ટિ વિના સુભિક્ષ નહીં, - રાગ વિના નહીં નેડ-લલના-મહિલ૦ ૪ તિમ પ્રભુની સેવા વિના, મોક્ષ ન પામઈ કાય-લલના મેં તુમ્હ આણ વહી,
જિમ ઋદ્ધિ ને કરતિ હોય-લલના-મલિ૦ પાપા
(૧૦૮૬) (૪૫-૨૦) શ્રી મુનિસુવ્રત-જિન સ્તવન
(હે નણદલ-એ દેશી) મુનિસુવ્રત જિન સમા,
એ તે વીસે વસા છઈ શુદ્ધ-જિનવર ! એ પ્રભુને જે ચિત્ત ધરાઈ,
તે થાઇ ત્રિભુવન બુધ-જિનવર-મુનિ ૧ સુમિત્ર નૃપ કુલ શેeતે, પદ્મા રાણી ઉર-હંસ-જિનવર ! રાજગૃહી નગરીને રાજીઓ,
ગુણ ગાજીએ ગુણ-અવતંસ-જિનવર-મુનિ, રા કુમ લંછન પાયે ભલું, લક્ષણ શોભિત અંગ-જિનવર ઉત્તમ સહસ રાજનશ્ય,
- ચારિત્ર લઈ મન રંગ-જિનવર-મુનિ ૩ છે તીસ સહસ સાધૂ ભલા, મહાસતી સંખ્યા જાણ-જિનવર છે પચાસ સહસ ગુણે ભરી, : તસ ધ્યાન હૃદયમાં આણુ-જિનવર-મુનિ જ છે શ્યામ વરણ ઉજલ કરાઈ
જિહા રહઈ પ્રભુ ગુણખાણી-જિનવરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org