________________
૩૫૫
ઝરણ સ્તવન–ચોવીશી
૩૫૫ તેહથી અધિકી સેવ સ્વામિની જાણીયે –કે સ્વામી , તેમાં નહી સંદેહ કે મનમાં આઈ રે-કે મનમાં ! તુહ સેવાથી રાજ-દ્ધિ સંપદ સવી રે-કે અદ્ધિ , વલી સુરાસુર ઇંદ્રાદિક પદવી હતી કે ઈંદ્રાદિક પદવી. મારા તીર્થંકર પદવી લહઈ સેવાથી જના રે-કે સેવાથી , જિમ શ્રેણિકન્નરનાથ પામ્યા પ્રભુ નામના –કે પામ્યા રાવણ નામ નરેંદ્ર અષ્ટાપદ આવી આ રે-કે અષ્ટાપદ , તે પામ્યા જિન-પદવી નાટક ભાવિઓ રે-કે નાટક પાસા જિહાં નહી રાગ ને શગ જનમ મરણ નહી -કે જનમ ,
અનંત જ્ઞાન-દરશન–સુખ-વીરજ તે સહી રે-કે વિરજ૦ | સિદ્ધપુરી એને નામે લેકાંતે અતિ ભલી રે-કે લેકાંતે , પ્રભુચરણ-સેવાથી આતમ!
પામીશ ! તે ભલી –કે પામીશ. છે ૪ છે સુર રાજા જસ તાત શ્રી માતા જાણીચે -કે શ્રીમાતા, દેહ કંચણમય પાંત્રીસ ધનુષ વખાણી રેકે ધનુષ | છાગ-લંછન સુખકારક ગજપુરિ રાજીએ રેકે ગજપુરિ , ઋદ્ધિ-કીરતિ સુખ આપી,
સેવક દુઃખ ભાઇઓ રે-કે સેવક પણ
(૧૦૮૪) (૪૫–૧૮) શ્રી અરનાથ-જિન સ્તવન
(સુણ પશુયાં વાણી રે–એ દેશી) નાગપુર નરેંદા રે, સેવઈ સવિ ઈંદ્રા રે
મુખ સેહઈ ચંદા, ભવિ-મન પોતે ૨ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org