________________
હે
૪
પ૪
શ્રી કીર્તિવિમલ ગણિ કૃત ભક્તિ-રસ. જી રે! માહરે! માનું સાર હું તેહ,
હરિહર દીઠા લેયણે-જી રે જી ! જી રે ! માહરે દીઠે લાગે રંગ,
તુમ્હ ઉપર એકે મને-જી રે જી મારા જી રે! મારે! જિમ પંથી મન ધામ,
સીતાનું મન રામસ્યુ-જી રે જી ! જી રે ! માહરે! વિષયી ને મન કામ,
ભીનું ચિત્ત દામઠુ-જી રે જી ૩ રે! માહ! એહ પ્રભુક્ષુ રંગ,
તે તે તુહ કુપા થકી-જી રે જી ! જી રે! મારે ભવ-નિરવેદ અત્યંત,
નિત્યે જ્ઞાન દિશા થકી-છ રે જી ઠા જી રે! મારે શાંતિ કરે શાંતિનાથ,
શાંતિ તણે અરથી સહી, જી રે જી ! જી રે ! મારે ઋદ્ધિ–કીતિ તુમ્હ પાસ,
અમૃત-પદ આપ વહી-જી રે જી પણ
૨
૨
૨
૨
(૧૦૮૩) (૪૫–૧૭) શ્રી કુંથુનાથ જિન સ્તવન
(નદી યમુના કે તીર ઉડઈ દેઈ પંખીયા એ-દેશી) કંથ જિનેસર ! દેવ ! સેવા પ્રભુ ! તુમ ત રે-કે સેવા , કીજઈ આતમ એકમના થઈ તે ઘણું રે-કે એક મનાય ! ચિંતામણિ કામધેનુ પ્રભુ! નિતે ખરી રે-કે પ્રભુ, કલ્પવૃક્ષ કામકુંભ સમાણી ચિત્ત ધરી –કે સમાણું૦ ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org