________________
ઝરણાં સ્તવન–ચોવીશી
૩૪૧ સુરતરુ-ચિંતામણિ સમે, જે તુમ સેવઈ પાય-લાલ રે અદ્ધિ અનંતી તે લહે,
વલી કીરતિ અનંતી થાઈલાલ રે -મના પ
-૨) શ્રી અજિતનાથ-જિન સ્તવન
(વાસુપૂજ્ય જિન વંદિઈ એ-દેશી) અજિત-જિર્ણોદ અવધારીઇ, સેવકની અરદાસે રે ! તું સાહિબ સેહામણ, હું તેરે દાસે રે-અજિત. ૧ જિતશત્રુ-રાય-કુલ–તિ, વિજ્યા માત મહારે રે નયરી અયોધ્યાઈ અવતર્યો,
ગજ લંછન અતિ સારે છે–અજિત મારા જગ-જીવન જગના ધણું, તું છઈ જગ-પ્રતિપાલે રે નામ તુમારૂં જે જપ,
તે પામે સુખ વિશાલ –અજિતકા સુરત સુરમણિ સુરલતા, વંછિત પૂરે એણે રે તેથી તુહ સેવા ભલ,
શિવ-સુખ આપઈ જેહે -અજિત જે ભવી તુહ સેવા કરઈ, તે લહે કેડિ કલ્યાણે રે રદ્ધિ-સિદ્ધિ-કીતિ ઘણી,
તસ ઘરિ શુભ મંડાણે રે અજિત પા
૧ અરજી, ૨ સારી ચીજોનું મંડાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org