________________
| શ્રીસકલ-પંડિત-શિરોમણિ-ચક્ર-શસમપં. શ્રી કીતિવિમલ-ચરણકમલેભ્યો નમ:
श्रीवर्द्धमान-स्वामिने नमः પં. શ્રી કીર્નિવિમલ–ગણી-વિરચિત
સ્તવન–વિશી
(૧૦૬૭) (૪૫-૧) શ્રી ઋષભદેવ જિન સ્તવન
(મહાવિદિહ બેત્ર સોહામણું એ-દેશી) મનમેહન! તું સાહિબે, મરુદેવી--માત મહાર-લાલ રે નાભિરાયા-કુલ-ચંદ, ભરતાદિક સુત સાર-લાલ રે
–મનમોહન તું સાહિબ ૧ જુગલા-ધરમ-નિવારણે, તું માટે મહારાજ-લાલ રે ! જગત-દાલિદ્ર-ચૂરણ, ,
સારિ હર્વેિ મુજ કાજ–લાલ રે...મન પરા વૃષભ લંછન સેહામ, તું જગને આધાર-લાલ રે ! ભવભયભીતા પ્રાણિનઈ,
શિવ-સુખને દાતાર–લાલ રેમન ૩ અનંત-ગુણુ-મણિ-આગરુ, તું પ્રભુ! દીન દયાલ-લાલ રે સેવક-જનની વિનતિ,
જનમ-મરણ-દુઃખ ટાલિ-લાલ રે-મન. ૧૪ ૧ શ્રેષ્ઠ, ૨ કરી દો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org